વિસ્તરણ અધિકારી , સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની જગ્યા માટેની સ્પર્ધાત્મક પરીક્ષા માટે પરીક્ષા પદ્ધતિ, પરીક્ષાનો અભ્યાસક્રમ, વય મર્યાદા, પગાર ધોરણ, વગેરે જેવી તમામ વિગતો આ સાથેના જાહેરાતના નિયમોમાં સામેલ છે. અરજી ફોર્મ સ્વિકારવાની છેલ્લી તારીખ: ૦૯/૦૪/૨૦૨૬ છે. (સંસ્થાને તા. ૦૯/૦૪/૨૦૨૬ ના રોજ કે તે પહેલા અરજી મળે તે રીતે અરજી કરવાની રહેશે. ) તા.૦૯/૦૪/૨૦૨૬ પછી મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
| File Name |
|---|
| ????????? ????? (1).pdf |
| jaheratana niyamo.pdf |