જાહેર સૂચના : જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક સંયુક્ત પ્રાથમિક પરીક્ષા તથા વિસ્તરણ અધિકારી પ્રોવિઝનલ આન્સર કી અંગે

જાહેર સૂચના : જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક સંયુક્ત પ્રાથમિક પરીક્ષા તથા વિસ્તરણ અધિકારી પ્રોવિઝનલ આન્સર કી અંગે

જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક સંયુક્ત પ્રાથમિક પરીક્ષા તથા વિસ્તરણ અધિકારીની પ્રોવિઝનલ આન્સર કી તા. 09-08-2026ના રોજ કોલેજની વેબસાઇટ sabargram.com પર પ્રસિદ્ધ કરવામાં આવશે. જે ઉમેદવારોએ જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક સંયુક્ત પ્રાથમિક પરીક્ષા તથા વિસ્તરણ અધિકારીની પરીક્ષા આપેલ હોય અને તેમને પ્રોવિઝનલ આન્સર કી અંગે કોઈ વાંધો હોય, તેઓએ પોતાના વાંધા અંગેના જરૂરી આધાર-પુરાવા તથા હોલ ટિકિટની નકલ સાથે માત્ર કોલેજની ઈ-મેઈલ આઈડી sabargramseva@gmail.com પર તા. 12-08-2026 ના સાંજે 05.00 વાગ્યા સુધીમાં ઈ-મેઈલ દ્વારા રજૂઆત કરવાની રહેશે: