વિસ્તરણ અધિકારી ફાઇનલ આન્સર કી અંગે

વિસ્તરણ અધિકારી ફાઇનલ આન્સર કી અંગે

વિસ્તરણ અધિકારીની ફાઇનલ આન્સર કી તા. ૧૮-૦૮-૨૦૨૬ના રોજ કોલેજની વેબસાઇટ sabargram.com પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે ઉમેદવારોએ વિસ્તરણ અધિકારીની પરીક્ષા આપેલ હોય અને તેમને ફાઇનલ આન્સર કી અંગે કોઈ વાંધો હોય, તેઓએ પોતાના વાંધા અંગેના જરૂરી આધાર-પુરાવા તથા હોલ ટિકિટની નકલ સાથે માત્ર કોલેજની ઈ-મેઈલ આઈડી sabargramseva@gmail.com પર તા. ૨૦-૦૮-૨૦૨૬ ના સાંજે 05.00 વાગ્યા સુધીમાં ઈ-મેઈલ દ્વારા રજૂઆત કરવાની રહેશે: