જુનિયર ક્લાર્ક & સિનિયર ક્લાર્ક સંયુક્ત પ્રાથમિક પરીક્ષાની સુધારેલ ફાઇનલ આન્સર કી તા.૧૯-૦૮-૨૦૨૬

જુનિયર ક્લાર્ક & સિનિયર ક્લાર્ક સંયુક્ત પ્રાથમિક પરીક્ષાની સુધારેલ ફાઇનલ આન્સર કી તા.૧૯-૦૮-૨૦૨૬

જુનિયર ક્લાર્ક & સિનિયર ક્લાર્ક સંયુક્ત પ્રાથમિક પરીક્ષાની સુધારેલ ફાઇનલ આન્સર કી તા. ૧૯-૦૮-૨૦૨૬ના રોજ કોલેજની વેબસાઇટ sabargram.com પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે ઉમેદવારોએ જુનિયર ક્લાર્ક & સિનિયર ક્લાર્ક સંયુક્ત પ્રાથમિક પરીક્ષા આપેલ હોય અને તેમને ફાઇનલ આન્સર કી અંગે કોઈ વાંધો હોય, તેઓએ પોતાના વાંધા અંગેના જરૂરી આધાર-પુરાવા તથા હોલ ટિકિટની નકલ સાથે માત્ર કોલેજની ઈ-મેઈલ આઈડી sabargramseva@gmail.com પર તા. ૨૧-૦૮-૨૦૨૬ ના સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધીમાં ઈ-મેઈલ દ્વારા રજૂઆત કરવાની રહેશે:

File Name
JN & SN PRE. EXAM CORRECTED FINAL ANSWER KEY.pdf