જુનિયર ક્લાર્ક મુખ્ય પરીક્ષા ફાઇનલ આન્સર કી અંગે જુનિયર ક્લાર્ક મુખ્ય પરીક્ષાની ફાઇનલ આન્સર કી તા. ૧૨-૦૯-૨૦૨૬ના રોજ કોલેજની વેબસાઇટ sabargram.com પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓએ જુનિયર ક્લાર્ક મુખ્ય પરીક્ષા આપેલ હોય અને તેમને ફાઇનલ આન્સર કી અંગે કોઈ વાંધો હોય, તેઓએ પોતાના વાંધા અંગેના જરૂરી આધાર-પુરાવા તથા હોલ ટિકિટની નકલ સાથે માત્ર કોલેજની ઈ-મેઈલ આઈડી sabargramseva@gmail.com પર તા. ૧૪-૦૯-૨૦૨૬ ના સાંજે 05.00 વાગ્યા સુધીમાં ઈ-મેઈલ દ્વારા રજૂઆત કરવાની રહેશે.
| File Name |
|---|
| 31-08-2026 JC Corrected Provisional Ans Key on 12-9-26-1.pdf |