હિસાબનીશ અને સ્ટોકમેન ની આન્સરકી વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. આ અંગે પરીક્ષા આપેલ કોઈ ઉમેદવારને કોઈ પણ વાંધો હોય તો તા. ૨૮-૧૨-૨૦૨૪ ના સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં સંસ્થાના નીચે જણાવેલ ઇ-મેઇલ આઈ.ડી. ઉપર જરૂરી યોગ્ય આધાર - પુરાવા સાથે રજૂઆત કરવી. વાંધો રજૂ કરનાર ઉમેદવારે પોતાનું નામ, બેઠક નંબર અને સંપર્ક નંબર અવશ્ય જણાવવો. EMAIL ID: sabargramseva@gmail.com
File Name |
---|
Hisabnish.pdf |
Stockman.pdf |