જે ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ/ જવાબો સામે વાંધો હોય તેઓએ દિન ૦૭ માં તા. ૦૨-૦૩-૨૦૨૫ ના બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં વાંધો અરજી સંસ્થાની ઇ-મેઈલ આઈડી sabargramseva@gmail.com પર યોગ્ય આધાર પુરાવા સાથે રજૂ કરવાની રહેશે. જેમાં પ્રશ્ન પુસ્તિકા સીરિઝ, પ્રશ્ન, પ્રશ્નનો ક્રમ અને ઉમેદવારનું નામ અને બેઠક ક્રમાંક લખવાનો રહેશે. યોગ્ય આધાર પુરાવા વગરની અરજી ધ્યાને લેવાશે નહીં.
File Name |
---|
junior clerk (main) provision answer key.pdf |