GRAM VIDYAPITH NA KARMCHARI MATENA ACHAR SAHITA NIYAMO

GRAM VIDYAPITH NA KARMCHARI MATENA ACHAR SAHITA NIYAMO

સંસ્થા દ્વારા જગ્યાઓની ભરતી અંગેની જાહેરાત સંદર્ભે જણાવવાનું કે જે-તે જગ્યા માટે લાયક ઉમેદવારોએ જરૂરી સંપૂર્ણ વિગત દર્શાવતી તથા જરૂરી પ્રમાણિત નકલો સાથેની અરજી સંસ્થાને તા. 19/9/2024 સુધીમાં મળી જાય તે રીતે રજી.એડીથી મોકલવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની નથી. અરજી સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો જોડવાનો રહેશે તથા મોબાઈલ નંબર લખવાનો રહેશે.

File Name
AACHAR SAHITA NIYAMO.pdf