તારીખ ૦૫-૦૯-૨૦૨૪ ના રોજ કોલેજમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે આપેલ જાહેરાતના સંદર્ભમાં આવેલ અરજીઓની માન્ય અમાન્યતા નું સમરી પત્રક. આ અંગે કોઈને વાંધો હોય તો ૨૭-૧૦-૨૦૨૪ સુધીમાં સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ અને બપોરે ૨.૦૦ થી ૫.૦૦ દરમ્યાન નીચે આપેલ સંપર્ક નંબર પર વાતચીત કરી વાંધો રજૂ કરવો. સંપર્ક નંબર: ૯૪૨૮૦૬૩૭૨૮
File Name |
---|
ADHYAPAK BAGAYAT.pdf |
ADHYAPAK MANAVVIDHYA.pdf |
GRANTHPAL.pdf |
HISABNISH.pdf |
JUNIOR CLERK.pdf |
SHRAM SANYOJAK.pdf |
STOCKMAN.pdf |